બુધવાર, 6 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2023 (13:33 IST)

Taarak Mehta ka Ooltah Chashmah ના મેકર્સ પર રોશનએ લગાવ્યો આ આરોપ

Taarak Mehta ka Ooltah Chashmah તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં મિસેજ રોશન સિંહ સોઢીની ભૂમિકા કરતી જેનિફર મિસ્ત્રી બંસીવાલએ શોના મેકર્સ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. જેનિફરએ પોલેસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. જેણે પ્રોજેક્ટ મેનેજર એગ્જીક્યુટિવ પ્રોડ્યુસર અને મેકર્સની વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. 
 
તારક મેહતાના મેકર્સ પર લાગ્યો આરોપ 
ગયા 15 વર્ષથી આ સિટ્કૉઅ દર્શકોનો ફેવરેટ બનેલો છે પણ હવે લાગે છે કે તારક મેહતાના ઉલ્ટા ચશ્માને કોઈની નજર લાગી ગઈ છે. પહેલા શૈલેષ લોઢા અને હવે જેનિફર મિસ્ત્રી બંશીવાલા ઈ ટાઈમ્સની સાથે વાતચીતમાં જેનિફરએ જણાવ્યુ કે તેણે 7 માર્ચ પછી થી જ શો માટે શૂટિંગ નથી કઈ અને તેના પાછળ આ કારણ પણ જણાવ્યુ.