શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (16:01 IST)

Budget 2020 માં વધી શકે છે PF પેંશન, જાણો કેટલી થઈ શકે છે રાશિ

મોદી સરકાર Budget 2020 રજૂ કરશે. આ વખતે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને પણ બજેટથી આશા છે કે સરકાર EPs એટલે કર્મચારી પેંશન  સ્કીમની રાશિમાં વધારાની જાહેરાત કરી શકે છે. 
 
પેંશનની રાશિ વધારવાની માંગણીને લઈને કર્મચારી યૂનિયંસ ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. કર્મચારી યૂનિયંસ સંતોષ ગંગવારની સાથે બેઠક કરી હતી. 
 
તેમાં તેને ન્યૂનતમ રાશિ 1000 થી વધારીને 6000 રૂપિયા કરવાની માંગણી કરી હતી. 
 
ખબરો મુજબ વિત્તમંત્રા નિર્મલા સીતારમણની સામે પણ  ન્યૂનતમ પેંશન રાશિ વધારવાની માંગણી રાખી છે. પેંશન રાશિ વધારવાના સિવાય EPS ના કમ્યૂટેશન કે અગ્રિમ આંશિક નિકાસીનો જૂનો પ્રાવધાન પણ લાગૂ કરી શકાય છે. 
 
આ પ્રાવધાનમાં કર્મચારીને રિટાયરમેંટના સમયે ભવિષ્ય નિધિની સાથે પેંશનની કેટલીક રાશિ એકમુશ્ત રૂપ પર લેવાના અધિકાર હોય છે. 2009માં આ વ્યવસ્થાને બંદ કરી નાખ્યુ હતું. 
 
પાછલા દિવસો ઈપીએફઓએ આ સારું કરવાની સિફારિશ સરકારથી કરી છે. જો સરકાર આ ફેસલા લે છે તો તેનાથી આશરે 6.50 લાખ કર્મચારીઓને લાભ 
 
થશે.