સંબંધિત સમાચાર
- 9 ફેબ્રુઆરી Chocolate Day- ચૉકલેટમાં પિઘળતો રેશમ જેવું પ્યાર- ચૉકલેટ જેવી મિઠાસ છે મારા પ્રેમમાં
- 8 Feb Propose Day- કેવી રીતે કરશો તમારી વેલેન્ટાઈનને પ્રપોઝ ?
- ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day
- February 7 Rose Day પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે- હેપ્પી રોઝ ડે
- Valentine's Week 2020- વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ
Happy "Teddy Day" - Love માસૂમ પ્યારનો કોમળ એહસાસ
મિત્રો અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ કરાય છે. ખાસ કરીને છોકરીઓને આ ખૂબ પસંદ હોય છે. તેથી ગર્લફ્રેંડને ખુશ કરવું હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ હોઈ શકે છે.
તમે તમારા વેલંટાઈનને કપ ટેડી ગિફ્ટ કરી શકો છો. આ ઉપહાર તમારા વચ્ચેની બધી દૂરીઓ મટાવી નાખશે અને તમે ઉજવશો રોમાંટિક વેલેંટાઈન વીક
પ્રેમમાં ફાયદાનો સોદો આ જ છે. તમારા વેલંટાઈનની પસંદનો ટેડી ગિફ્ટ કરો. બજારમાં ઘણા બધા ક્યૂટ કાર્ટૂન કેરેક્ટર પણ છે.
બજારમાં I love You બોલતા ટેડી પણ મળે છે. પાકો તમારા પાર્ટનરને આ ખૂબ પસંદ આવશે અને દરેક વાર બોલતા સમયે તમારી યાદ દિલાવશે.
આજકાલ ટેડીના આકારમાં ઘણા ગિફ્ટ આઈટમ મળે છે જેમાં ઘડી, કપ, ટી-શર્ટ કેંડલ વગેરે શામેલ છે.
આગળનો લેખ