1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (16:45 IST)

11 ફેબ્રુઆરી: Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

Happy promise day
પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વાદા કે પ્રોમિસ  આ દિવસ સૌથી  ખાસ દિવસ છે. તમે માત્ર એક વાદો કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો. આ દિવસથી તમારા પ્રેમની ઉમર લાંબી થઈ જશે. તો આજે તમે પણ પ્રેમના આ 5 ખાસ વાદા કરીને તમારી પ્રેમની ઉમરને લાંબી કરો. 
 
1.પ્રેમમાં ઉમ્રભર સાથ નિભાવવું -દરેક પ્રેમીનો સપનો હોય છે. જો તમે ઉમ્ર ભર સાથ નિભાવવાના વાદ આ સપનાને સાચુ કરવાની મોહર લગાવી દેશે. તો તમારા સાથી માટે તેનાથી મોટી ખુશી કોઈ ખુશી નથી. 
2. સાથ રહેવાની વાત સાથે પ્રેમને હમેશા જીવંત રાખવું પણ જરૂરી છે. તો આ પ્રેમ ઉમ્ર ભર સજીવ બન્યુ રહે આ વાદા પણ કરી લો. 
3. પ્રેમના ઘણા રંગ રિસાવવું -મનાવવું ઝગડવું તે પછી પણ સાથી પણ એકાધિકારની ભાવના તો પણ એક રંગ છે. પણ આ બધાથી ઉપર છે- વિશ્વાસ બનાવી રાખવું. વાદા કરો કે તમે સાથી પર ક્યારે કોઈ શંકા નહી કરશો અને પોતાનો અને સાથીનો વિશ્વાસ બનાવી રાખશો. 
4. પ્રેમની સાથે સાથે સાથી પ્રત્યે સમ્માન બનાવી રાખાવાનો વાદો કરી લો. અને તમારા સંબંધની ગરિમાને બનાવી રાખો. 
5. પ્રેમમાં સૌથી જરૂરી હોય છે એક બીજાને સમજવું અને દરેક પરિસ્થિતિમાં સાથ આપવું. તમારા સાથ ન માત્ર સાથીને માનસિક બળ આપશે પણ પ્રેમની ગર્માહટ પણ બનાવી રાખશે. તો ભૂલ્યા વગર સહયોગનો વાદો કરી લો. અને પ્રેમને મજબૂતી આપો.