શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:47 IST)

Kiss Day પર કિસ ક્યારે અને કેવી રીતે કિસ કરીએ

કિસ ઑફ લવ એટલે કે પ્યારની નિશાની. કિસ કરવું એ પ્રેમ જાહેર કરવાનું તરીકો છે , જે તમને જીવનભર યાદ રહે છે. પહેલી વાર સાથે ને કરેલ કિસ આખી ઉમ્રને રોમાંચ અને રોમાંતિક યાદોને બનાવી રાખે છે. પહેલો કિસ તમને રોમાંસ સંબંધ નીંવ હોય છે. દરેક વાર કરેલ કિસ જે યાદગાર બનાવીએ તો તમારા વચ્ચે રોમાંસ અને લવ કનેક્શન મજબૂત થાય છે. 
હમેશા અમે ફિલ્મોમાં કિસના દૃશ્ય જુએ છે. પણ રિયલ લાઈફમાં આટ્લું સરળ નહી ... 
 
13 ફેબ્રુઆરી એટલે કે વેલેંટાઈન અઠવાડિયાના કિસ ડે તમે કેવી રીતે ઉજવો છો. જો તમે કિસ ડે મનાવના અને એને યાદગાર બનાવાના ઈચ્છી રહ્યા છો તો અમે તમને અહીં ટિપ્સ આપી રહ્યા છે. 
 

દરેક પ્રેમી-પ્રેમિકા એમના સાથીને કિસ કરવા ઈચ્છે છે અને આશરે દર એક વાર એને એમના સાથીને કિસ કરવા માટે થોડી હિચકાવું થાય છે. 
જો પ્રેમી -પ્રેમિકા પહેલી વાર કિસ કરી રહ્યા છે તો હિચકિચાહટ તો થશે.  એ નક્કી નહી કરી શકતા એ કેવી રીતે વાતો-વાતોમાં કિસ કરાય . પહેલીવાર સાથેને કિસ કરવું સાચે અઘરું છે કારણ કે પહેલીવાર કિસ કરતા સમયે એમના સાથીને રિએક્શન  વિશે કઈ ખાસ ખબર નહી હોય છે. 
 
કિસ એવું હોવી જોઈએ કે જે તમારા દિલની ધડકન વધારી નાખે અને તમારા સાથી ને દિવસ રાત વિચારવા માટે મજબૂર કરી નાખે. પહેલો કિસ તમારા રોમાંસ સંબંધની નીંવ હોય છે. 
 
સમઝો સાથેના પ્રેમ નિમંત્રણ 
 
સામાન્ય રીતે છોકરીઓ કિસ કરાવાની ના પાડ એ છે પણ તમે એને જોઈને જાણી શકો છો કે એ શું ઈચ્છે છે. પ્રેમિકા દ્વારા પ્રેમ જાહેર કરવું છે તો એની આંખોમાં જોતા રહો. એ જો તમે વાર વાર જોવે કે તમને છૂવે તો સમખો એ તમને પ્રેમના આમંત્રણ આપી રહી છે. એ સમયે એને સમજો અને એને કિસ કરીને તમારા પ્રેમને જાહેર કરો. 
 
તમે પહેલીવાર હાથ પર કિસ કરીને પણ આગળ વધી શકો છો. 

કેવી રીતે કરીએ કિસ 
 કિસ તમારા સાથી પ્રત્યે તમારા વ્યવહાર અને ભાવનાઓને જાહેર કરે છે આથી પહેલો કિસ સૌમ્ય હશે તો તમારા સંબંધોમાં નિખાર આવશે. પહેલા કિસના સમયે ડ્રાઈ કિસ કરાયા તો સારું રહેશે , એટલે કે માત્ર હોંઠથી છુઈને કરાય એવું કિસ , એવું કિસ કરાવથી એવું સંદેશ જાય છે કે તમે તમારા સાથીની  સંભાળ કરો છો અને એને બહુ પ્રેમ કરો છો એવું સારું સંદેશ તમે તમારા પાર્ટનરને આપો છો. 

પહેલો કિસ કેટલો લાંબો હોવું જોઈએ
જેમ અમે તમને ઉપર જણાવ્યા એ રીતે પહેલો કિસ માત્ર થોડા પળના જ હોવા જોઈએ. આમત તો એનું નક્કી સમય નહી હોય છે. જ્યારે તમારા હોંઠ સાથીના હોંઠને સ્પર્શ કરાય તો થોડા સેકંડ પછી જ ધીમે થી એને જુદા કરી નાખો. કિસના સમયે જો તમને લાગેકે વધારે સમય થઈ ગયું છે અને તો પણ સાથે કિસને કરી રહ્યા છે તો અને જો એને કોઈ આપત્તિ નહી હોય તો એને ચાલૂ રાખી શકાય છે. 
 
દરેક માણસના કિસ કરવાના એક સ્ટાઈલ હોય છે અને જ્યારે એ ખાસ સ્ટાઈલને આ ટિપ્સ સાથે અમલ કરાય છે તો કિસ યાદગાર અને દિલક્શ થશે. જો તમે અત્યાર સુધી તમારા પાર્ટનરને કિસ નહી કર્યું તો અમારા ટિપ્સને અજમાવીને આજે જ તમે પહેલો  કિસ કરી લો.