શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઇન ડે
Written By

Valentine Day: Lucky Love Partner ની ઈચ્છા છે તો ક્લિક કરો

વેલેન્ટાઈન્સ ડે પર મોટાભાગે યુવક અને યુવતીના એક લાંબા સંબંધોની શરૂઆત થાય છે. જે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય જાય છે. ઘરના મોટા લગ્ન પહેલા યુવક અને યુવતીની કુંડળી મિલાન કરાવવી જરૂરી સમજે છે. આજથી જ નહી પ્રાચીન સમયથી ચાલી આવી રહેલ આ નિયમ જો અનેકવાર કુંડળીના અનુરૂપ કરવામાં આવેલ ભવિષ્યવાણી પણ ખોટી સિદ્ધ થઈ જાય છે.  આવામાં જન્મ મહિનાથી જાણો કેવી છોકરી લાઈફ પાર્ટનરના રૂપમાં તમારા માટે લકી રહેશે. 
 
વૈશાખ મહિનામાં જન્મ લેનારા છોકરાઓ માટે ભાદરવો કે કાર્તિક કે પોષ મહિનમાં જન્મ લેનારી યુવતી લકી રહેશે. 
 
જેઠ મહિનામાં જન્મ લેનારા છોકરાઓ માટે અશ્વિન માર્ગશીર્ષ કે માઘ મહિનામાં જન્મેલી યુવતીઓ લકી રહેશે. 
 
અષાઢ મહિનામાં જન્મ લેનારા યુવકો માટે કાર્તિક, પોષ, ફાગણ મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
શ્રાવણ મહિનામાં જન્મ લેનારા યુવક માટે માર્ગશીર્ષ, માઘ, ચૈત્ર, જયેષ્ઠ મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
ભાદ્રપદ મહિનામાં જન્મ લેનારા યુવકો માટે પોષ, ફાગણ, વૈશાષ મહિનામાં જન્મેલી યુવતીઓ લકી રહેશે. 
 
અશ્વિન મહિનામાં જન્મ લેનાર યુવકો માટે માઘ, ચૈત્ર, જયેષ્ઠ મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
કાર્તિક મહિનામાં જન્મ લેનારા યુવકો માટે વૈશાખ, અષાઢ અને ફાગણ મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
માર્ગશીર્ષ મહિનામાં જન્મ લેનારા યુવકો માટે જેઠ, શ્રાવણ, ચૈત્ર માસમાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
પોષ મહિનામાં જન્મ લેનારા યુવકો માટે વૈશાષ, અષાઢ અને ભાદરવામા જન્મેલી યુવતી લકી રહેશે. 
 
માઘમાં જન્મ લેનારા યુવકો માટે જયેષ્ઠ, શ્રાવણ અને અશ્વિન મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
ફાગણ મહિનામાં જન્મ લેનારા યુવકો માટે અષાઢ, ભાદ્રપદ, કારતક મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે. 
 
ચૈત્ર મહિનામાં જન્મ લેનારા યુવકો માટે શ્રાવણ, અશ્વિન, માગસર મહિનામાં જન્મેલી યુવતી લકી રહેશે.