સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અનુસાર 2008

W.D

ચીનની વાસ્તુકલા ફંગેશ્વર અનુસાર આ નવું વર્ષ 2008 'રેંટ યર' છે. આ સિવાય મૈજિક સ્ક્વાયરના મધ્યમાં 1 આવ્યો છે જે જળ તત્વ છે. આ 1 અંક તરલીય પદાર્થોને સુચિત કરે છે. આની દિશા ઉત્તર છે. આ અંક દિશા અને રેંટ યર હોવાના આધારે મારૂ એ માનવું છે કે આ વર્ષે શેર બજારમાં થોડીક ઠંડક આવશે. પાછલાં વર્ષની જેમ વધારે પડતાં ચડાવ-ઉતાર ન હોતા થોડુક સ્થાયિત્વ રહેશે.

આ વર્ષે પ્રોપર્ટી બિઝનેસમાં થોડીક ગતિ આવશે. રસાયણ, હોટલ, વીમા યોજના, સ્ટીલ ઉદ્યોગ, મશીની ઉદ્યોગ, કોમ્પ્યૂટર ઉદ્યોગ, સ્કિન કેયર, હેલ્થ કેયર, ફૈશન, પબ્લિકેશન વર્કસ, પેપર વર્કસ, ફોરેસ્ટ સંબંધિત કાર્ય, ફર્નિચર, શોપીંગ વગેરે કાર્યો દ્વારા સારી આવકની સંભાવના છે.