બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By સુધિર પિમ્પલે|

ઘરમાં પુજાના નિયમો

W.DW.D

* ઘરની અંદર મંદિરમાં ત્રણ ગણેશની પુજા ન કરવી જોઈએ. જો ત્રણ હોય તો તેમાંથી એકને વીસર્જીત કરી દો અથવા એક અન્ય મુકી દો. નહિતર તે ઘરની અંદર અશંતિનું સામ્રાજ્ય બનેલ રહેશે. આવી રીતે ત્રણ માતાઓ અને બે શંખી પુજા પણ વર્જીત છે.

* ઘરમાં દરરોજ ભગવાનના ભજન-પુજા અવશ્ય થવા જોઈએ. પુજન કરનાર હંમેશા પૂર્વાવિમુખ અથવા ઉત્તરાવિમુખ બેસીને પુજા કરવી જોઈએ. ઘરની અંદર ઘીનો દિવો અવશ્ય પ્રગટાવો.

* દરેક ઘરમાં દરરોજ સવારે-સાંજે અને સંધ્યા ટાઈમે એક નાનો ગાયના છાણનો કળ્ડ બનાવીને તેની પર માત્ર એક ચપટી ભરીને ચોખાની અંદર ઘી ભેળવીને નાંખવું જોઈએ. આ પ્રયોગ દરરોજ કરવાથી આધિ વ્યાધિનો નાશ થાય છે અને ઘરની ઉન્નતિ થાય છે.