બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:02 IST)

પાણીની ટાંકી

પાણીની ટાંકીને પૂર્વ અને અગ્નિખૂણામાં કદી ન રાખવી. વળી મકાનની વચ્‍ચો વચ્‍ચ પણ ન રાખવી. પાણીની ટાંકી માંથી કદી પાણી ન ટપકે તેનું ધ્‍યાન રાખો.