બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:02 IST)

ભોજન રૂમ

ભોજન રૂમ અને રસોડું એક જ માળ પર હોવું જોઇએ. ટેબલ ભોજન કક્ષમાં પશ્ચિમની તરફ રાખવું જોઈએ. ભોજન કક્ષ રસોડાની ડાબી બાજુ રાખવો.

ટેબલ ચોરસ અથવા લંબચોરસ રાખવું જોઈએ, લંબગોળ અથવા કોઈ અન્ય આકારનું ટેબલ અશુભ અસર આપે છે. ડાઈનિંગ ટેબલ ભોજન રૂમની વચ્‍ચો વચ્ચે રાખવું.