બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:03 IST)

રસોડું

રસોડાની સર્વોત્તમ દિશા અગ્‍િન ખૂણો (દક્ષિણ-પૂર્વ) છે. રસોડું શયન કક્ષની, પૂજા ઘરની અથવા શૌચાલય (ટોયલેટ) ની નીચે અથવા ઉપર ન રાખવું.

રસોડાની બારીઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.