1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:03 IST)

શયન કક્ષ

શયન કક્ષ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. ઘરમાં શયન કક્ષ હંમેશા નીચેનાં માળ પર રાખવો જોઈએ.

આ રૂમમાં પૂજાનો રૂમ કે મંદિર રાખવું જોઇએ નહી. સુવાના સમયે માથુ ઉત્તરમાં ન રહે તેમ પલંગની દિશા રાખવી જોઇએ. પલંગ નીચે હવાની આવન-જાવન યોગ્ય થવી જોઇએ. પેટી પલંગ ન રાખવો જોઇએ.