1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:03 IST)

સ્ટોર રૂમ

સ્ટોર રૂમ ઘરમાં દક્ષિણ અથવા પશ્ચિમમાં રાખવો જોઇએ. આ રૂમનો રંગ કાળો અને ઘેરો વાદળી રાખવો જોઇએ.

સ્ટોર રૂમ ભોંયરામાં હોય તો તેને ક્યારે પણ ખાલી ન રાખો.