શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 15 જૂન 2017 (14:05 IST)

Vastu tips- જો ઘરમાં ઈચ્છો છો ભાગ્યના સાથ તો ઘરમાં ધ્યાન રાખો આ 5 વાતો

આપણું લક્ષ્ય મેળવા માટે મેહેનત કરતા રહેવા જરૂરી છે પણ , ઘણી આર મેહનત કરતા પણ ઘણા લોકો મનભાવતું ફળ નહી મેળવી શકતા. એમાં વાસ્તુ અને ફેંગશુઈ તમારી મદદ કરી શકે છે. વાસ્તુ અને ફેંગશુઈના આ સરળ ઉપાયોને અજમાવીને બંદ કિસ્મતના બારણા ખોલી શકીએ છે. આ 5 વાતોના ધ્યાન રાખી અને એમનું પાલન કરીને ભાગ્યશાળી બની શકે છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો 
 
અરીસા પોજિટિવ એનર્જીના સ્ત્રોત ગણાય છે. રસોડામાં ઉત્તર દિશામાં દીવાલ પર અરીસો લગાડવાથી ઘરમાં ક્યારે પણ અનાજની કમી નહી થયા અને  પરિવારના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.  
 
અગ્નિને દેવતા ગણાય છે , આથી અમે આ વાતોના ધ્યાન રખવું જોઈએ જેમ  કે દીપક , મીણબતી કે દિયાસલાઈની કાડીને ફૂંક મારીને ન બુઝાવી. ભૂલીને પણ સળગતી દિયાસલાઈને પગથી ન બુઝાડો. આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે. 
 

ઘરમાં રાખો એક્વરિયમ 
ઘર કે ઑફિસમાં એક્વરિયમ રાખવું ખૂબ સારું ગણાય છે. એકવરિયમમાં ઓછામાં ઓછા આઠ સોનેરી અને એક કાળા રંગની માછલી જરૂર રાખો. એને ઉત્તર , દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ -પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. 
ભગવાન ગણેશ બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા ગણાય છે .એમની મૂર્તિ ઘરકે ઑફિસઆં રાખવાથી સફળતામાં રૂકાવટ બની રહ્યા બધા કારણ ખત્મ થઈ જશે અને સુખ શાંતિમાં વૃદ્ધિ થશે. મૂર્તિને આવી રીતે રાખો કે મુખ દક્ષિણ કે પૂર્વ દિશાની તરફ રહે. 
 

ઘરમાં લાફિંગ બુદ્ધા 
લાફિંગ બુદ્ધા ધન -દૌલતના દેવતાઓમાંથી એક ગણાય છે. એમની મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે. આથી એમને ડ્રાઈંગ રૂમમાં સામે તરફ રાખવું જોઈએ જેથી ઘરમાં આવતા જ સૌથી પહેલા નજર એના પણ પડે.