મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

પ્યાર અને પૈસા માટે અજમાવો બેડરૂમના 7 વાસ્તુ ટીપ્સ

વાસ્તુ વિજ્ઞાન મુજબ તમારા ઘર ખાસ કરીને તમારા બેડરૂમ વાસ્તુ દોષથી મુક્ત થયું હોય તો ઘણી મુશ્કેલીઓ પરેશાની ખત્મ થઈ જાય છે. ખાસ રીતે પતિ પત્નીના વચ્ચે પ્યારની કમી અને પૈસાને લઈને પરિવારમાં થતી નાના-મોટા વિવાદોના સામનો નહી કરવા પડે છે. આથી તમારી લાઈફને રોમાંટિક અને ખુશહાલ બનાવા માટે બેડરૂમમાં વાસ્તુની આ વાતોના જરૂર ધ્યાન રાખવું જોઈએ. 
ચાઈનીજ વાસ્તુ વિજ્ઞાન મુજબ બેડરૂમમાં મેનડરિન બતકની મૂર્તિ કે તસ્વીર રાખવી જોઈએ. આ પ્રેમ અને ખુશીના પ્રતીક પક્ષી ગણાય છે.  આ પરતિ-પત્નીના વચ્ચે સંબંધને મજબૂત બનાવે છે. જેમના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય તે પણ એમના બેડરૂમમાં આ રાખે તો લાભ મળે છે. ધ્યાન રાખવા જોઈ કે આ પંખી હમેશા જોડામાં હોય છે. એકલા રાખવાથી નુકશાન થાય છે. 
ફેંગશુઈમાં આ પણ કહે છે કે જો શકય હોય તો બેડરૂમમાં અરીસા નહી લગાવા જોઈએ. બેડરૂમમાં અરીસાના રિફ્લેક્શન બેડ પર થવાથી સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે. આથી પતિ કે પત્નીમાં થી કોઈ એકની તબીયત હમેશા ખરાબ રહે છે. આથી સંબંધોમાં દૂરી વધવા લાગે છે અને જીવનમાં પ્યારની કમી થવા લાગે છે. 
 

વાસ્તુ વિજ્ઞાન મુજબ પરિણીત લોકોને બેડરૂમમાં એક ગાદલા અને બેડના ઉપયોગ કરવું જોઈએ. બેડ બેડશીટ અને ગાદલા જુદા-જુદા થવું પણ સંબંધોમાં દૂરી વધારે છે. 
બેડ નીચે કે જે બેડ પર તમે સૂતા છો એના બક્સામાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુ કે ભંગાર નહી રાખવા જોઈએ. આ સંબંધોને ખરાબ કરવાની સાથેઆર્થિક સમસ્યાઓને પણ વધારે છે. આથી પતિ પત્ની વચ્ચે ધન સંબંધી વિષયોને લઈને મન મુટાવ થઈ શકે છે. 
 
ઘણા લોકો બેડરૂમના ડેકોરેશન માટે છોડ વગેરે લગાવે છે. જ્યારે વાસ્તુ વિજ્ઞાન મુજબ શયનકક્ષમાં છોડ નહી લગાવા જોઈએ. આથી સ્વાસ્થય અને ધનના નુકશાન થાય છે. આપસી રિશ્તોમાં ઉતાર-ચઢાવ રહે છે. 
બેડરૂમમાં રોશનીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે રોશની બેદ પર સીધી ના પડે. પ્રકાશ હમેશા જમણી તરફથી આવા જોઈએ. બેડ સામેની દીવાર પર રાધા કૃષ્ણ ના પ્રેમ પ્રતીક કોઈ પણ ફોટા લગાવા જોઈએ. 
વાસ્તુ વિજ્ઞાન  મુજબ બેડરૂમમાં પાણીના ફુવારો અને પાણી વાલી પેંટિંગ નહી હોવા જોઈ. આથી સંબંધોમાં ઉતરા ચઢવ રહે છે. અને સ્વાસ્થય અને ધન માટ એપ્ણ આ યોગ્ય નહી થાય.