1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. Feng Shui Dolphins - Feng Shui for Love and Care

ફેંગશુઈ ટિપ્સ - ડોલ્ફીન ફિશ દ્વારા ઘરમાં ખુશીઓ લાવો

ફેંગશુઈ ટિપ્સ - ડોલ્ફીન ફિશ દ્વારા ઘરમાં ખુશીઓ લાવો
ડૉલફિન ફિશની પ્રતિમા બુદ્ધિમત્તા, શાંતિ, દેખરેખ, પ્રેમ જવાબદારી વગેરેનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેની હાજરીથી બુદ્ધિમત્તા વધે છે. પરિવારમાં શાંતિ કાયમ રહે છે. એક બીજા પ્રત્યે જવાબદારીનો એહસાસ થાય છે. સાથે જ પ્રેમભર્યા સંબંધોમાં મજબૂતી આવે છે. 
 
ક્રિસ્ટલમાંથી બનેલ ડૉલફિનની પ્રતિમાને પશ્ચિમ દિશામાં મુકો. 
 
બિઝનેસના વિસ્તાર માટે ડૉલફિનની મૂર્તિને ઓફિસના પશ્ચિમ દિશામાં મુકો. 
 
બાળકોના સૌભાગ્ય માટે રમતી-ઉછળતી ડૉલફિનની મૂર્તિ ખરીદો 
 
દાંમ્પત્ય જીવનમા ખુશીયો માટે જોડીવાળી ડૉલફિનની મૂર્તિની પસંદગી કરો.