ઘણીવાર આપણે નવુ ઘર ખરીદીને બધુ સેટ કરી લઈએ છીએ પણ જ્યારે કોઈ નુકશાન થવા માંડે કે સમસ્યા આવે ત્યારે આપણને વાસ્તુ દોષ વિશે જાણ થાય છે. આવો જાણીએ તોડફોડ વગર વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય