શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 24 ડિસેમ્બર 2015 (14:48 IST)

ઘરમાં રાખેલ રંગ બેરંગી મીણબત્તી જગાડશે તમારા ભાગ્ય

ઘરમાં રાખેલ રંગ બેરંગી મીણબત્તી જગાડશે તમારા ભાગ્ય
ચીની વાસ્તુ ફેંગશુઈમાં મીણબત્તી કે કેંડલ મુખ્ય ભૂમિકા જણાવી છે. એના દ્વારા ઉર્જાના સંતુલન કરાય છે. ફેંગશુઈમાં આ ઉર્જામે ચી કહે છે મીણબત્તીથી મળેલ ચી નકારાત્મક ઉર્જાને કાપે છે અને ઘરમાં સકારાત્મક એટલે કે ચી ઉર્જાની વૃદ્ધિ કરવાની સાથે તમારા ભાગ્ય પણ જગાડે છે. જાણો કઈ દિશામાં કયાં રંગની મીણબત્તી લગાવી જોઈએ. 
 
1. ઘરના  ઉત્તર-પૂર્વી ખૂણાંમાં ગ્રીન કે લીલા રંગની મીણબત્તી લગાડો . આથી ન ઘરની સકારત્મક ઉર્જાની વૃદ્ધિ થાય છે પણ ભડતરના બાળકોની એકાગ્રતા વધે છે. 
2. દક્ષિણ પશ્ચિમ એટલે આગ્નેયકોણમાં ગુલાબી અને પીળા રંગની મીણબત્તી જલાવો. આથી પરિવારના સભ્યોમાં આપસી પ્રેમ અને સામંજસ્ય વધે છે. 
3. દક્ષિણ ભાગને લાલ રંગની મીણબત્તીથી જલાવો. આથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 
4. નીલા રંગની મીણબત્તી પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં જ લાગાવી જોઈએ. 
5. ઘરની ઉત્તર દિશામાં સફેદ રંગની મીણબત્તી લગાવાથી પરિવારના સભ્યોને રચનાત્મકતા વધે છે.