શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (15:33 IST)

Vastu Tips- બારણા પર સિંદૂરથી શુભ ચિન્હ કરવાના છે આ કારણ

ઘરના દરવાજા પર સિંદૂર
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય છે. 
 
તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદૂર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે.
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે.
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે.
 
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.