શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 18 જુલાઈ 2017 (17:24 IST)

Vastu- ઘરમાં ખુશીઓ લાવશે રમકડાનું દાન

ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા પર અમે તેના કારણના વિશે પણ જાણવાના પ્રયાસ કરવા જોઈએ. બધી પરેશાનીઓના કારણે અમારા આસપાસ જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવી વાતોને ધ્યાન રાખીએ તો ઘણી મુશ્કેલીઓથી સરળતાથી છુટકારો મેળવે શકાય છે. આવો જાણીએ તેની વિશે.. 
 
જો તમારી આવકના સાધનમાં વાર -વાર મુશ્કેલીઓ આવતી રહે તો ઘરની ચાર દીવારીના અંદર જમણા ખૂણામાં કોઈ ભારે વસ્તુ મૂકો. ઘરના ધાના પર એક વાસનમાં પંખીઓ માટે પાણી અને અનાજ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચોપડી રમકડા અને વાસણ જેવી વસ્તુઓ જે પ્રયોગમાં નહી લેવાય તેને વેચવાની જગ્યા તેનો દાન કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર હોય છે. પરિવારમાં સંપન્નતા આવે છે. જાનવરોને પાણી પીવડાવા માટે કયારે પણ તૂટેલા વાસણ ઘરના બારણા પર ન મૂકવૂં. 
 
જો આવકથી વધારે ખર્ચ થઈ રહ્યું હોય તો એક અરીસો આ રીતે લગાડોને તેનો પડછાયો તિજોરી પર હોય. ઘરના મુખ્ય પ્રવેશ દ્બાર પર ॐ ની આકૃતિ બનાવો કે શુભ -લાભ લખો. તેનાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે. ઘરમાં ક્લેશ રહે છે તો ડ્રાઈંગ રૂમમાં ફૂલોનો ફૂલદાન મૂકો. સીઢીના નીચે ક્યારે પણ ભંગાર એકત્ર ન થવા દો.