સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2017 (17:46 IST)

#વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસમાં લાગશે

આવો જાણીએ કેટલાક એવા #વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસ માં પણ લાગશે અને તેઓ સારા નંબરથી #પાસ પણ થઈ જશે. 
 
- સવાર સવારે ઉઠીને #સૂર્ય #દેવ ને #તાંબાના #લોટાથી #જળ ચઢાવતા #ગાયત્રી #મંત્ર નો ઉચ્ચાર કરો. ધ્યાન રહે કે તમે રાત્રે મોડા સુધી ન જાગો 
- ધ્યાન રાખો કે સ્ટડી રૂમમાં ક્યારેય #પુસ્તકો,  #પેન, #પેંસિલ ક્યારેય ખુલ્લી ન છોડો. 
 
વાંચતી વખતે ધ્યાન રાખો કે તમારુ મોઢું ઉત્તર-પૂર્વ તરફ જ રાખો. આ દિશામાં #મોઢુ કરીને #અભ્યાસ કરો. 
 
વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી આપણને #પાઠ હંમેશા #યાદ રહે છે. 
 
અભ્યાસ કરવાના #ટેબલ પર ક્યારેય પણ કંઈ પણ ખાવાની વસ્તુ ન ખાવી જોઈએ. #જમતી વખતે #પુસ્તકો બધા બંધ રાખો.