ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 26 જાન્યુઆરી 2021 (12:16 IST)

Grah Pravesh - હિન્દુ માન્યતા મુજબ ગૃહ પ્રવેશના મહ્ત્વ

હિન્દુ ધર્મમાં વાસ્તુ અને પ્ૂજા વિધિઓના ઘણા મહત્વ છે. માણસ એમના ઘર મોટી મેહનત અને આશાઓથી બનાવે છે. તો વિચારો કે નવા ઘરમાં રહેવા જતા છે અને ત્યાં મુશ્કેલીઓ અને પરેશાનિઓના સામનો કરવું પડે છે , તે સ્થિતિથી બચવા માટે વાસ્તુ શાસ્ત્ર અને અમારા વેદોમાં ગૃહ પ્રવેશ પૂજાને જણાવ્યા છે.
હિન્દુ ધર્મને માનતા ક્યારે પણ કોઈ નવા ઘર બનાવે છે પછી , એમાં પ્રવેશ કરે છે તો ઘરમાં પ્રવેશથી પહેલા જે પૂજા વિધિ કરાત છે એને ગૃહ-પ્રવેશ કહે છે. 
અપૂર્વ 
જયારે પહેલી વાર બનાવતા ઘરમાં પ્રવેશ કરાય છે ત્યારે અપૂર્વ ગૃહ પ્રવેશ થાય છે.
દ્વાનધ્વ 
કોઈ પરેશાની કે કોઈ મુશ્કેલીના કારણે જ્યારે ઘર મૂકવો પડે અને એ ઘરમાં ફરીથી પ્રવેશ કરતા સમયે જે પૂજા વિધિ કરાય છે એન દ્વાનધવ ગૃહ પ્રવેશ કહે છે. 
ગૃહ પ્રવેશ માટે શુભ મૂહૂર્ત 
દિન , તિથિ વાર અને નક્ષત્રને ધ્યાનમાં રાખી ગૃહ પ્રવેશ અને તિથિ સમયના નિર્ધારણ કરાય છે. ગૃહ પ્રવેશમાં ધ્યાન આપતી મુખ્ય વાત મૂહૂર્ત્ના ધ્યાન રાખવું હોય છે. ગૃહ પ્રવેશ માટે બ્રાહ્મણની જરૂરત હોય છે જે મંત્રોને એમના જ્ઞાનથી આ વિધિને સંપૂર્ણ કરે છે. 
વાસ્તુ પૂજા
 વાસ્તુ પૂજા વાસ્તુ દેવતા માટે કરાય છે , જે ઘરમાં પહેલી વાર પ્રવેશ કરતા પહેલા ઘરની બહાર કરાય છે. એમાં ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના કળશમાં પાણી સાથે નૌ પ્રકારના અનાજ અને એક રૂપિયાના સિક્કો રખાય છે. પછી એક નારિયલને લાલ કપડાથી લપેટીને લાલ ડોરાથી બાંધી. 
વાસ્તુ શાંતિ 
વાસ્તુ શાંતિ કે ગૃહ શાંતિના હવન કરાય છે. હવન કરવાથી ગ્રહોના હાનિકારક પ્રભાવો રોકી શકાય છે. સથેકોઈ પન પ્રકારના નકારાતમ્ક પ્રભાવ  પણ દૂર રાખે છે 
અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની મનોકામના કરાય છે. પૂરી પૂજા સમાપ્ત થયા પછી પંડિતજીને દક્ષિણા આપે છે અને એને ગૃહ પ્રવેશ ના સમય શું કરવું અને શું નથી કરવું 
ગૃહ પ્રવેશની પૂજા કરતા ખરાબ અસર 
જો ગૃહ પ્રવેશ કરતા સમયે આ પૂજા નહી કરાય તો આથી ઘરના લોકોના આરોગ્ય ખરાબ રહે છે અને ઘરમાં લક્ષ્મીના વાસ નહી થાય છે. આથી નવા ઘરમાં રહેતા પહેલા ગૃહ પ્રવેશની પૂજા જરૂર કરાવો. પૂજા થઈ જાય પછી થોડા દિવસો સુધી મુખ્ય દ્વાર ઓઅ ર તાળું નહી લગાવા જોઈએ આ અશુભ ગણાવે છે.