બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જાન્યુઆરી 2021 (14:29 IST)

Vastu tips- આ છે ખૂબ જરૂરી વાસ્તુ ટીપ્સ

જો તમારા ઘરના બજટ ગડબડ હોય  વાકથી વધારે ખર્ચ હોય છે . પરિવારમાં અશાંતિ રહે છે નોટ કમાવવાના બધા પ્રયાસ નકામા સિદ્ધ થઈ રહ્યા હોય તો ભગવાનને ખુશ કરવા માટે પૂજા કક્ષમાં લાલ રંગના વધારે પ્રયોગ કરો. 
 
જ્યાં તમે પર્સ રાખતા હોય ત્યાં લાલ કે પીલા રંગથી રંગ કરો. થોડા જ દિવસોમાં અસર થશે. જો તમને લાગે છે કોઈ તમારાથી ઈર્ષ્યા કરે છે તમરા ઘણા દુશમન થઈ ગયા છે. તો હમેશા અસુરક્ષા અને ભયના વાતાવરણમાં જીવી  રહ્યા છો તો મકાનની દક્ષિણ દિશામાંથી જળના સ્થાનને હટાવી દો. એની સાથે જ એક લાલ રંગની મીણબત્તી આગ્નેય કોણમાં અને એક લાલ અને પીળી મીણબત્તી દક્ષિણ દિશામાં નિત્યપ્રતિ લગાવી શરૂ કરો. 
 
ઘરમાં દીકરી જવાન છે અને એમના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એક ઉપાય કરો- કન્યાના પલંગ ઉપર પીળા રંગના ચાદર પથારે , એના પર ક્ન્યાને સૂવા માટે કહો. એના સાથે બેડરૂમની દીવારોના રંગ આછા રંગ કરો. ધ્યાન રહે કે કન્યાના શયન કક્ષ વાય્વ્ય કોણમાં સ્થિત હોવું જોઈએ. 
 
વાસ્તુ ટિપ્સ- કયારે-ક્યારે એવું પણ હોય છે કે માણસ સર્વગુણ સંપન્ન હોય તો પણ બેરોજગાર રહી જાય છે. એ નોકરીના માટે જેટલા વધારે પ્રયાસ કરે છે એની કોશિશ વિફળ થઈ જાય છે . એના માટે માણસ ભાગ્ય ને જવાબદાર ઠહરાવે છે. 
 
પણ એમના ભાગ્યને કોસવાની જગ્યા એક ઉપાય કરો. નોકરી માટે ઈંટરવ્યૂ આપવા જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ કે કોઈ લાલ કપડા મૂકો. શકય હોય તો શર્ટ પણ લાલ રંગના પ્રયોગ કરી શકો છો.