બુધવાર, 11 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જ્યોતિષશાસ્ત્ર
વાસ્તુ
વાસ્તુ સલાહ
Written By
Last Updated :
શનિવાર, 30 મે 2015 (17:57 IST)
વાસ્તુ વિશે આટલુ જાણો
-
ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.
-
જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.
-
બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.
-
ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.
-
ઘરની અંદર મંદિરમાં ત્રણ ગણેશજીની મૂર્તિની પૂજા કરવી નહિ. નહિતર ઘરની અંદર અશાંતિનું વાતાવરણ રહે છે.
-
ઘરની અંદર ફીશ પોટ રાખવાથી સુખ સમૃધ્ધિ જળવાઈ રહે છે.
-
વાસ્તુશાસ્ત્ર અનુસાર કબુતરને ખુબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ જાઓ, મેં તારા મૃત્યુના બહાને બે અઠવાડિયાની રજા લીધી છે.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને કાર્યક્રમ દરમિયાન પોતાના સ્વાસ્સ્થ્ય સંબંધી સમસ્યા વિશે વાત કરી. શો મા જ્યારે પણ સેલીબ્રિટીજમાં ફિટનેસ અને ડોલે શોલે ની વાત આવે છે તો નામ સૌથી પહેલા સલમાન ખાનનુ આવે છે.
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ના. ચિન્ટુ – જો તમે મને સાયકલ નહીં આપો તો મને દુઃખ થશે.
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં જોયો, ઘરે આવતાની સાથે જ માતાએ તેની દીકરીને ગુસ્સામાં બોલાવી મા-દીકરી, તું ક્યાં છે?
નવીનતમ
એયર ઈન્ડીયાએ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડું વધાર્યું, હવે હવાઈ ભાડા પર પણ દેખાય રહી છે યુદ્ધની અસર
યુદ્ધની વચ્ચે, એર ઇન્ડિયાએ તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ભાડામાં વધારો જાહેર કર્યો છે. નવો ભાડા વધારો 12 માર્ચથી અમલમાં આવશે.
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત
ગુજરાતના લાખો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરવામાં આવી છે.
Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો
T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો
ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી શકે છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 15 માર્ચ સુધી હિમાલયના પ્રદેશોમાં હવામાન પ્રતિકૂળ રહેશે. દરમિયાન, દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
ગુજરાતમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ, તેમજ સુરત, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદની પાસપોર્ટ તથા પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે.