બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 27 નવેમ્બર 2015 (17:15 IST)

Vastu tips - પતિ-પત્નીમાં થતી રોજના ઝગડાના કારણ , વાસ્તુ દોષ તો નહી

ઘરમાં બેડરૂમને સૌથી ખાસ ભાગ ગણાય છે. કપલ એમના ઉંડા પ્રેમને આ રૂમમાં જ માળે છે. ઘણી વાર બેડરૂમમાં વાસ્તુદોષ થવાથી મેરિડ લાઈફમાં ઘની મુશેકેલીઓ ઉભી થઈ જાય છે. એ સંબંધોમાં દૂરી આવતા રિશ્તો તૂટી પણ જાય છે. 
આ વાતો વિશે ધ્યાન આપો.
1. બેડરૂમમાં બારી હોવું ખૂબ જરૂરી છે. સવારે કિરણોને બેડરૂમમાં પ્રવેશ કરવા સેહત માટે સારું હોય છે. 
 
2. મુખ્ય્દ્વારની તરફ પગ કરીને ન સૂવો. 
3. બેડ સામે અરીસો કે ડ્રેસિંગ ટેબલ ન હોય આથી પતિ-પત્નીમાં ક્લેશ રહે છે. 
 
4. સૂતા સમયે પગ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. જો આવું નહી કરી શકો તો પશ્ચિમ દિશામાં પલંગ રાખવું જોઈએ. આ સ્થિતિમાં સૂતા સમય માથું પૂર્વની તરફ અને પગ પશ્ચિમની તરફ રહેવા જોઈએ. 
 
5. પશ્ચિમ તરફ અને દક્ષિણની તરફ પગ કરીને સૂવો સુખદાયક હોય છે. 
 
6. મુખ્ય બેડરૂમ નેઋત્ય )પશ્ચિમ -દક્ષિણ) ખૂણામાં હોવા જોઈએ. મુખ્ય બેડરૂમ એટલે કે જેમાં ઘરના માલિક સૂતા હોય્ 
 
7. બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારે પણ  બારી સામે નહી રાખવી જોઈએ કારણ કે બારીથી આવતું પ્રકાશ પરાવર્તિત થવાના કારણે પરેશાની ઉભી કરશે. 
 
8. બેડરૂમમાં પલંગ ડાબી અને નાની ટેબલ જરૂરી વસ્તુઓ મૂકવા માટે રાખી શકો છો.  બેડરૂમમાં પ્રકાશ આવે એવી વ્યવસ્થા હોય કે પલંગ પર સીધો પ્રકાશ નહી આવે. પ્રકાશ હમેશા પાછ્ળ કે જમણી બાજું થી આવાવા જોઈએ. 
 
9. બેડ બારણા પાસે નહી હોવા જોઈએ જો આવું કરશો તો મનમાં અશાંતિ અને વ્યાકુળતા બની રહેશે. 
 
10. બેડ સામે દીવાર પરસ સુંદર ચિત્ર લગાડવા જોઈએ આથી દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે .