ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2016 (18:18 IST)

અપાર-ધન સંપદા જોઈએ છે તો જાણો ક્યાં મુકશો કીમતી વસ્તુઓ

આપણા બધા પાસે થોડું-વધારે ધન તો હોય જ છે.  આપણે બધા આ ઈચ્છીએ  છે કે આપણુ  ધન દિવસો-દિવસ વધતું રહે. આવો જાણીએ આપણી ધન-સંપદા, કિમતી સામગ્રી અને આભૂષણ કઈ દિશામાં કેવી રીતે રાખશો કે જેથી તેમા ચારગણી  વૃદ્ધિ થાય . 
 

ઉત્તર દિશા- રોકડ અને આભૂષણ જે અલમારીમાં રાખો છો , એ અલમારી ભવનની ઉત્તર દિશામાં રૂમમાં દક્ષિણની દીવારથે લગાવીને રાખવી જોઈએ. આ રીતે રાખવાથી અલમારી ઉત્તર દિશાની તરફ ખુલશે , એમાં રાખેલા પૈસા અને આભૂષણમાં હમેશા વૃદ્ધિ થતી રહેશે. 
દક્ષિણ દિશા-  આ દિશામાં ધન, સોના , ચાંદી અને આભૂષણ રાખવાથી નુકશાન તો નહી હોય પરંતુ વધારો પણ નહી થાય છે. 
 

સીઢીયો - નીચે તિજોરી રાખવું શુભ નહી હોય છે. સીઢીઓ અને ટાયલેટના સામે પણ તિજોરી નહી રાખવી જોઈએ. તિજોરી વાળા રૂમમાં કબાડ કે કરોળિયાના જાળ હોવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 
ઘરની તિજોરીના પલડા પર બેસેલી લક્ષ્મીજીના ફોટા જેમાં બે હાથા સૂંઢ ઉઠાવતા નજર આવે છે , લગાવવું ખૂબ જ શુભ હોય છે. તિજોરીવાળા રૂમનું રંગ ક્રીમ કે ઑફ વ્હાઈટ રાખવું જોઈએ.