શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (14:17 IST)

પાર્ટનરની અનબનને પ્યારમાં બદલશે આ વાસ્તુ ટિપ્સ

પતિ પત્નીમા સંબંધ જેટલો પ્રેમાળ છે તેટલો જ નાજુક તેની ડોર પણ હોય છે. ઘણીવાર નાની વાત પણ પાર્ટનરના વચ્ચે દૂરી બનાવી નાખે છે. લોકો હંસી ખુશી તેમના સંબંધને ચલાવવા માટે વાસ્તુ ટિપ્સનો સહારો લે છે. પતિ પત્ની તેમના રૂમમાં વાસ્તુ મુજબ કેટલાક ખાસ વાતનો ધ્યાન રાખી તેમની પરેશાનીઓથી રાહત મેળવી શકે છે. 
1. હાર્ટ શેપ ક્વાર્ટજ 
પતિ પત્નીને તેમના રૂમમાં દિલની આકૃતિના બે રોજ ક્વાર્ટજ મૂકવો. તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકવાથી સંબંધમાં સકારાત્મકતા આવે છે. 
 
2. લવ બર્ડનો જોડું 
દાંમ્પત્ય જીવનને ખુશનુમા બનાવવા માટે બેડરૂમમાં લવબર્ડનો જોડો મૂકવો. તેનાથી તમારી આપસી પરેશાનીઓ પોતે દૂર થવા લાગે છે. 
 
3. ચોખાના દાણા 
સંબધમાં વધારેપણ ઝગડા પૈસાના કમીના કારણે હોય છે. ધનની કમે હોય તો એક વાસણમાં ચોખાના દાણા નાખી બેડ પાસે મૂકી લો. તેનાથી ફાયદા મળશે. 
 
4. સિરેમિક પોટ અને મીણબત્તી 
પતિ પત્નીના વચ્ચે વગર કારણ ઝગડા થઈ રહ્યા છે તો પ્રેમ વધારવા માટે રૂમમાં સિરેમિક પૉટમાં લાલ રંગની બે મીણબત્તી સલગાવો તેનાથી અસર જોવા મળશે. 
 
5. બાથરૂમના બારણા રાખવું બંદ 
રૂમમાં અતેચ બાથારૂમ છે તો ઉપયોગ કર્યા પછી તેનો બારણો બંધ રાખવું. તેનાથી નકારાત્મક ઉર્જા ખત્મ થશે.