રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (09:42 IST)

Happy New Year 2022- નવા વર્ષમાં ઘરમાં લઈ આવો આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ, વધશે INCOMEના સાધન

ફેંગશુઈ મુજબ , ધન અને સુખ શાંતિ માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો નવા વર્ષની શરૂઆત તેણે અજમાવીને કરશો તો આખું વર્ષ તમારા માટે ઈનકમ અને પૈસાથી શુભ રહેશે. સાથે જ સ્વાસ્થયને પણ લાભ મળે છે. અહીં જાણો ફેંગશુઈની 6 એવી વસ્તુઓ , જેણે ઘરમાં રાખવું શુભ રહે છે. 
 
મોઢામાં સિક્કા લીધા ત્રણ પગવાળા દેડકો મેન ગેટના આસપાસ રાખવું જોઈએ. દેડકોને રસોડા કે શૌચઘરની અંદર ન રાખવું. આવું કરવું દુર્ભાગ્યને આમંત્રિત કરે છે. 
 
ઘરના બારણામાં લાલ રિબિનથી બંધેલા સિક્કા લટકાવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો માત્ર ત્રણ સિક્કા જ લગાડો અને તે પણ બારણાના અંદરની તરફ 
 
ખુશહાળીનો પ્રતીક કાચબો 
કાચબો રાખવાથી સફળતાની સાથે ધન-દોલત અને ખુશહાળી પણ આવે છે. તેને ઉત્તર દિશામાં મૂકવા જોઈએ. તેનો ચેહરો અંદરની તરફ હોવું જોઈએ. ત્યારે દિશા શુભ થશે. તેને ક્યારે પણ જોડા (બે) ન મૂકવા. 
 
બે ડ્રેગન 
બે ડ્રેગનના જોદા સમૃદ્ધિનો પ્રતીક છે. તેને પગના પંજાના મોતીમાં સૌથી વધારે ઉર્જા હોય છે. તેણે કોઈ પણ દિશમાં મૂકી શકાય છે. પણ પૂર્વ દિશામાં મૂકવૂ સૌથી વધારે લાભદાયક છે. 
 
સમૃદ્ધિના દેવતા છે લૉફિંગ બુદ્ધા 
લિવિંગ રૂમમાં મેન ગેટથી તિરછી દિશામાં એક લૉફિંગ બુદ્ધા મૂકવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. મેન ગેટના એકદમ સામે ન મૂકવા. બુદ્ધા ધન અને સુખના દેવતા છે. 
 
ગોલ્ડન ફિશ 
ઘરમાં માછલીઓ મૂકવાથી સૌભાગ્ય વધે છે. એકવેરિયમ ડ્રાઈંગરૂમમાં મૂકો. ગોલ્ડન ફિશ તમાર શયનકક્ષ , રસોડા કે શૌચઘરમાં ક્યારે ન મૂકવા. 

ચાંદીનો હાથીઃ- નવા વર્ષમાં ઘરમાં ચાંદીનો હાથી અવશ્ય ખરીદો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આની ચમત્કારી અસર થાય છે. ચાંદીના હાથીને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુની ખરાબ અસર સમાપ્ત થાય છે. જો તમે ધંધો કરો છો કે નોકરી કરો છો તો ચોક્કસ પ્રગતિ થશે. ઘરમાં હાથી રાખવાથી સુખ-સમૃદ્ધિ રહે છે.