1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
  6. ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી...

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી...

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી...

વાસ્તુ ટિપ્સ
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજ ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.