1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

ઘરમાં સીડીઓનું સ્થાન

ઘરમાં સીડીઓનું સ્થાન
W.DW.D

* ઘરમાં બને ત્યાં સુધી સીડીઓ દક્ષિણ, પશ્ચીમ કે પછી નૈઋત્યદિશામાં રાખવી જોઇએ.

* શક્ય હોય ત્યાં સુધી ઇશાન ખુણામાં રાખવી જોઇએ નહી.

* ઇશાન ખુણામાં સીડીઓ બનાવવાથી ધનનો નાશ થાય છે.

* સીડીમાં પગથીયાની સંખ્યા બને ત્યાં સુધી 10, 20, કે પછી 30 ન રાખતાં એવી રાખવી જોઈએ કે જેને બે જોડે ભાગવાથી શેષ એક વધે.

* ઘરની વચ્ચે સીડી કદાપી ન બનાવવી જોઇએ.

* ઘરના બેઠક રૂમથી દક્ષિણ, પશ્ચીમ કે નૈઋત્ય ખુણાથી સીડી બનાવવી જોઇએ.

* સીડીમાં કોઇ પણ હલ્કા રંગનો જ શેડ કરાવો.