1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

દ્વાર વાસ્તુ સંવર્ધક

દ્વાર વાસ્તુ સંવર્ધક
W.D

લેપ્રેશોન - રંગીન કાચથી બનેલ આ નકશીદાર ઉપકરણ એક ચક્ર પર ફરે છે. આના પાંખીયા દ્વારા નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

આત્મ ઉર્જા પત્ર- આને નાભિની ઉપર ચામડીથી બનેલ પદાર્થોથી દૂર રાખીને બાંધવાથી આત્મિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે.

દ્વાર વાસ્તુ સંવર્ધક- ઘરની અંદર દરવાજાની ડાબી બાજુના ભાગે આંખની ઉંચાઈ પર લટકાવવાથી ઓરા પ્રવાહ સંકેન્દ્રિત થાય છે.

ઓરાજન્ય બ્રહ્માંડીય વાસ્તુ પરિશોધન ચિત્ર- આ સુનેહરા ચિત્રોને લગાવવાથી પ્રતિકૂળ ઉર્જા સકારાત્મક બને છે. આની અંદર જડેલા રત્નો ખરાબ વાતાવરણને દૂર રાખે છે.