ભોયરુ
|
* ઘરમાં દક્ષીણ-પશ્ચીમમાં ક્યારે પણ ભોયરૂ બનાવવું જોઇએ નહી.
* ભોયરાનો ઉપયોગ સ્ટોરરૂમ કે પછી ગોડાઉન માટે જ કરવો.
* ભોયરામાં પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ બારીઓ રાખવી જોઈએ.
* ભોયરાની અંદર વેંટીલેશન હંમેશા વાયવ્ય તરફ જ રાખવું જોઈએ.
* વ્યવસાય માટે નૈઋત્ય તરફ ક્યારેય પણ ભોયરૂ બનાવવું જોઈએ નહી.
* ભોયરાની ઉંચાઈ નવ ફૂટ કરતાં ઓછી હોવી જોઇએ નહી.
* ભોયરામાં હંમેશા સફેદ રંગ જ કરાવો.