બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

સુખ સમૃધ્ધિ માટે જમીનનુ પરીક્ષણ

N.D
ભેજનુ પ્રમાણ - પ્રાચીન સમયમાં જમીનની ભીનાશ માપવામાં આવતી હતી. જમીનમાં ખાડો ખોદીને પાણી ભરવામાં આવતુ હતુ અને જમીનમાં ભેજની જાણકારી મેળવવામાં આવતી હતી.

દિશા પ્રભાવ - જમીન પર ચાર મુખી દિપક પ્રગટાવી આ પ્રયોગ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો કે આ ચાર વર્ણોમાંથી કોણે માટે ફાયદાકારક રહેશે.

જીવંતતા - બધા પ્રકારની વસ્તુઓને લઈને જમીન કેટલી ઉપજાઉ છે તેનુ અનુમાન લગાડવામાં આવતુ હતુ.

વિકિરણ - સફેદ, લાલ, પીળા અને કાળા રંગના ફૂલોનુ પરીક્ષણ કરીને ફૂલો પર રેડિયમનો પ્રભાવ જોઈને અવલોકન કરવામાં આવતુ હતુ કે આ જમીન કયા વર્ણ માટે શુભ છે.

વાયુ સંચરણ - માટી ઉડાડીને જોવામાં આવતુ હતુ કે હવા કંઈ બાજુની છે અને તેનો શુ પ્રભાવ પડશે.

આ પરિણામો પરથી ચારો વર્ણોમાંથી કોણે માટે જમીન યોગ્ય રહેશે, તેના મુજબ જમીનમાં ગર્ભવિન્યાસંવિધાનમના દ્વારા ઉર્જા બતાવવામાં આવતી હતી.

વૈજ્ઞાનિક યુગમાં આપણે લેબર એંટિનાની મદદથી કૉસ્મિક અને ટેલટિક ઉર્જાની સ્થિતિની જાણ કરી લઈએ છીએ. મકાનમાલિક માટે રેડિશિયન કેવા છે તેની જાણ કરી લઈએ છીએ. સાથે સાથે આપણ ને જે પ્રકારની ઉર્જા જુદા જુદા રૂમમાં બનાવવાની હોય છે એવી ઉર્જા આપણે યંત્રો, નગો, ઈત્રો , મિનરલ્સ, જડિ વગેરેથી બનાવીને ઘરને ઉર્જાવાન બનાવીને બધાની કાર્યક્ષમતા વધારી દઈએ છીએ. કાર્યક્ષમતા વધવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનુ આગમન અને ઉલ્લાસનુ વાતાવરણ સર્જાય છે. ઘરમાં કોઈપણ પ્રકારની વસ્તુની ઉણપ ન રહેવાથી પ્રેમ બન્યો રહે છે.