સૂર્ય ઉર્જા સંગ્રાહક
|
* સૂર્ય ઉર્જા સંગ્રાહક - પ્રાચીન વિદ્યાથી બનેલા આ યંત્રને સાચી જગ્યાએ લટકાવવાથી ઘરના બધા જ સભ્યોને લાભ થાય છે. (અ) ઓમ ઓરિયા સંગ્રાહક, (બ) સ્વસ્તિક ઓરિયા સંગ્રાહક.
* કપૂરથી બનેલ બ્રહ્માંડીય ઓરા યંત્ર : આ વાતાવરણના નકારાત્મક પ્રભાવને દૂર કરીન તેન શુધ્ધ કરવા માટે પ્રયોગ થાય છે.
* જળતરંગ તેમજ ખગોળીય સૌભાગ્યવર્ધક : હડપ્પા સભ્યતાના વિજ્ઞાનથી પ્રેરિત આ યંત્રથી મન અને મગજને શાંતિ મળે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તેને રૂમની અંદર ઉત્તર-પૂર્વ દિશાની અંદર રાખવામાં આવ્યું હોય.
* બાળ સ્મરણ શક્તિવર્ધક યંત્ર : પોતાના ઓરાને જાગૃત થવાથી બાળકોનાં મગજ વધારે ઝડપથી દોડે છે.
* રેકી હર્ષ: રેકીના ત્રિયામી શક્તિ સમ્મિલિત રૂપથી ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉર્જાનો વિકાસ કરે છે. આને નાભીના ઉપરના ભાગમાં ચામડાની વસ્તુઓથી દૂર રાખીને બાંધવું જોઈએ.
* ઑરા પ્રાર્થના પુંજ : પોતાના ઓરાને જાગૃત કરીને દિવસ માટે ઉપયોગી પ્રાર્થના પત્રની પસંદગી કરો અને ભાવનાત્મક તથા આધ્યાત્મિક પરિવેશને અનુકૂળ બનાવો.