1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

સ્ટડી રૂમ

સ્ટડી રૂમ
N.D

* અધ્યયન રૂમ ઘરના પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં બનવાથી તે ખુબ જ લાભપ્રદાન કરે છે. આ દિશાની અંદર બુધ, ગુરૂ, ચંદ્ર અને શુક્ર ચાર ગ્રહોથી ખુબ જ સારો પ્રભાવ મળે છે. આ દિશાના રૂમમાં અધ્યયન કરનાર વિદ્યાર્થીઓને બુધ ગ્રહથી બુધ્ધિ, ગુરૂથી મહત્વકાંક્ષા તેમજ જીજ્ઞાસા, ચંદ્ર ગ્રહથી નવા વિચારોમાં વૃધ્ધિ અને શુક્ર ગ્રહથી પ્રતિભા વકૃત્વ તેમજ કલામાં નિપુણતા અને ધનમાં પણ વૃધ્ધિ થાય છે.