કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

love tips
Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 3 
મૂલાંક 3 ગુરૂનો ગણાય છે. એ લવ મેરેજમાં મોટાભાગે સફળ રહે છે. જો એને કોઈનો સહયોગ મળી જાય તો એ પ્રેમને મંઝીલ સુધી લઈ જાય છે. એમનું  લગ્ન જીવન સફળ રહે છે. 


આ પણ વાંચો :