કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 8 
8 નું અંક શનિનો  હોય છે. આવા લોકોને ખૂબ ઓછા પ્રેમ સંબંધ રહે છે. પણ જો કોઈથી પ્રેમ કરી લો તો પછી મરતા સુધી પ્રેમને નિભાવે છે. પ્રેમને મેળવવામાં એમની મિશાલ  છે. 


આ પણ વાંચો :