સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2019 (16:40 IST)

Happy Women’s Day 2019: આ પ્રેમભર્યા SMS અને Wishes દ્વારા આપો શુભેચ્છા ...

દિવસની રોશની સપનાઓને બનાવવામાં વીતી ગઈ 
રાતની ઊંઘ બાળકોને સુવડાવવામાં વીતી ગઈ.. 
જે ઘરમાં મારા નામની નેમ પ્લેટ પણ નથી 
આખી જીંદગી એ ઘરને સજાવવામાં વીતી ગઈ 
Happy Women's Day 
 
 
ઘણા ફુલ જોઈતા હોય છે માળા બનાવવા માટે 
પણ ફક્ત એક મહિલા જ કાફી છે ઘરને સ્વર્ગ બનાવવા માટે 
Happy Women's Day 
 
 
કેમ ત્યાગ કરે ફક્ત નારી 
પુરૂષ કેમ હંમેશા પડે ભારી 
નારી જો જીદ પર આવી જાય 
અબલા થી ચંડી બની જાય 
તેની પર ન કરશો કોઈ અત્યાચાર 
તો સુખી રહેશે ઘર પરિવાર
મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા... 
 
જેણે બસ ત્યાગ જ ત્યાગ કર્યો 
જે બસ બીજા માટે જીવે 
પછી કેમ તેને કરો છો ધિક્કાર 
તેને પણ આપો જીવવાનો અધિકાર 
મહિલા દિવસની શુભેચ્છા...