1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
  4. women's day special

સ્ત્રીની વિટંબણા !

મહિલા દિવસ વિશેષ
તુ સ્ત્રી છે,
તે તુ હંમેશા યાદ રાખજે
જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીશ
સૌની ઘાતક નજરોને જોઈશ
જ્યારે તુ ઘરની બહાર નીકળીશ
લોકો તારો પીંછો કરશે, સીટી વગાડશે
તને ઘરમાં જ બેસાડવા તારી પર આંગળી ઉઠાવશે
જો તુ નિર્જીવ હોઈશ તો
બધુ સાંભળીને પગ પાછા વાળીશ
તુ સાચે જ બહાદુર હોઈશ તો
જીવન પથ પર આગળ વધીશ...
આગળનો લેખ
અચૂક ઔષધિ છે જાયફળ, આયુર્વેદ મુજબ જાણો તેના ફાયદા