- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 09
» - મહિલા દિવસ 09
દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરીફુલનો મહેંકતો બગીચો દિકરીસુંદર ચહેરો નાજુક-ભોળીબાળપણથી જ હોય નખરાળીમટકી-મટકી નાચ બતાવતીજીભ પર તો જાણે કોયલ બેસતીબધા બાળકોમાં વ્હાલી દિકરી બધાં પ્રત્યે હેત રાખતી દિકરીપપ્પાનો તો જીવ છે દિકરીમાનો એક હાથ છે દિકરીઘરમાં સદા રોનક રાખતી દિકરીસાસરે જતાં રડાવતી દિકરી