ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : બુધવાર, 30 નવેમ્બર 2016 (17:34 IST)

માસિક રાશિફળ ડિસેમ્બર 2016 - જાણો કેવો રહેશે વર્ષનો છેલ્લો મહિનો તમારે માટે

મેષ - દરેક હિસાબથી સારુ રહેશે ડિસેમ્બર - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. મંગળ કુંભ રાશિમાં પ્રવેશ અને બુધ વૃશ્ચિકથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂ પૂર્વવત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમા  ભ્રમણ કરશે અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધાર પર મેષ રાશિવાળા માટે ડિસેમ્બર મહિનો સારો કહેવાશે. 
 
કેરિયરમાં પ્રગતિ થવાના યોગ - આત્મવિશ્વાસમાં વધારો થશે. સંતાનના કેરિયરમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે જે ભવિષ્ય માટે લાભકારી રહેશે. કોઈ સંવૈદ્યાનિક કાર્ય જો તમે કરવા માંગો છો તો તેને આવતીકાલ પર ન ટાળશો  આજે જ શરૂ કરી દો. 
 
આર્થિક પક્ષ - જીવન સાથી કે સાસરિયા પક્ષ તરફથી ધન મળવના અવસર બનશે. 
સ્વાસ્થ્ય - આ સમયે તમારુ સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. 
કેરિયર અને વ્યવસાય - વ્યવસાયમાં પ્રગતિ થવા તરફ અગ્રેસર રહેશો. નોકરી કરનારાઓ લોકો પોતાના સહયોગીઓ સાથે સારા સંબંધ રાખે. 
વૈવાહિક સ્થિતિ - વૈવાહિક સ્થિતિમાં મજબૂતી આવશે. 
પ્રેમ-પ્રસંગ - પ્રેમના મામલે એકબીજા પ્રત્યે સન્માનનો ભાવ વધારો 
 
વૃષભ - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરના રોજ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ શનિ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરના રોજ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવ્રત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરના રોજ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.  આ ગ્રહોની સ્થિતિના આધાર પર વૃષ રાશિવાળા માટે ડિસેમ્બરનો મહિનો સારુ રહેવાનો નથી. 
 
ધૈર્યથી કામ લો - આઠમાં ભાવમાં સૂર્ય તમને અપમાનિત કરી શકે છે. રાજનીતિક ક્ષેત્રના લોકો આ સમયે ધૈર્યથી કામ લે સમય અનુકૂલ નહી રહે. આધ્યાત્મિક રૂચિને વધારો. કારણ વગર કોઈની સાથે વિવાદમાં ન પડો. ધનનો દુરૂપયોગ કરવાથી દૂર રહો. 
આર્થિક પક્ષ - આ સમયે આવકના માર્ગોમાં અવરોધ આવશે. 
સ્વાસ્થ્ય - માનસિક થાક તમને વ્યથિત કરશે. 
કેરિયર અને વ્યવસાય - નોકરીના ક્ષેત્રમાં કઠિન પરિશ્રમ કરવો પડશે. વ્યવસાયમાં નુકશાન થઈ શકે છે. 
વૈવાહિક સ્થિતિ - વૈવાહિક જીવનમાં પરસ્પર સહમતિથી સુધાર થશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમના મામલે અસમંજસ કાયમ રહેશે. 
 
મિથુન - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરના રોજ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરના રોજ વક્રી થઈ જશે. 
 
ડિસેમ્બર મહિનો સારો નહી રહે - ગુરૂ પૂર્વવત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરના રોજ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે.  રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધાર પર મિથુન રાશિવાળા માટે ડિસેમ્બર મહિનો સારો નહી રહે. 
 
કોઈ સ્ત્રીના આવવાથી જીંદગી ગૂચવાય શકે છે - ઈર્ષાળુ લોકો સાથે વધુ ધનિષ્ઠતા ન બનાવશો. તમારા જીવનમાં કોઈ સ્ત્રીના આવવાથી ગૂંચવણ વધી શકે છે. સંતાનને કારણે તમે ખૂબ પરેશાન થઈ શકો છો. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. જેનાથી તમારી થોડી પરેશાની ઓછી થશે. 
 
આર્થિક પક્ષ - ઉધાર લેવાથી બચો નહી તો કર્જમાં ડૂબશો 
સ્વાસ્થ્ય - સાંધાના દુખાવાથી તમને પરેશાન થવુ પડશે
કેરિયર અને વ્યવસાય - સરકારી નોકરી કરનારો થોડો મુસીબતમાં પડી શકે છે. વેપારમાં જેમ તેમ કામ ચાલશે. 
વૈવાહિક સ્થિતિ - જીવનસાથીનો સહયોગ મળશે 
પ્રેમ પ્રસંગ - પ્રણય સંબંધોમાં ખટાશ આવશે 
કર્ક - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરના રોજ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરથી વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરના રોજ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે.  ખોટી યાત્રાથી માનસિક ગૂંચવણો વધશે. 
 
શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધાર પર કર્ક રાશિવાળા માટે ડિસેમ્બરનો મહિનો સારો નથી કહી શકાતો. તમારા કાર્યોમાં નિરંતરતાની કમી રહેશે. જેનાથી બનતા કાર્ય બગડી શકે છે.   ખોટી યાત્રાથી માનસિક ગૂંચવણો વધશે. બિનજરૂરી લોકો સાથે ધનિષ્ટતા ન વધારશો. 
 
આર્થિક પક્ષ - આ મહિનો આવકના હિસાબથી સારો નહી રહે 
સ્વાસ્થ્ય - ડાયાબીટિસના રોગી આ સમયે વધુ ધ્યાન આપે 
કેરિયર અને વ્યવસાય - નોકરીના પ્રયાસોમાં નિષ્ફળતા જ મળશે. વેપારમા જેમ તેમ કરીને કામ ચાલશે. 
વૈવાહિક સ્થિતિ - લગ્ન જીવનમાં સુધાર થશે 
પ્રેમ પ્રસંગ - પ્રેમના મામલે સંયમથી કામ લો. 
 
 
સિંહ - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરના રોજ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરના રોજ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરના રોજ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.  આ ગ્રહોની સ્થિતિના આધાર પર સિંહ રાશિવાળા માટે ડિસેમ્બર મહિનો ખૂબ મધ્યમ કહી શકાય છે. 
 
જીવનસાથીનો સહયોગ મળશે - કોઈ મહિલા કે જીવન સાથીનો સહયોગ તમને આગળ વધારવામાં મદદ કરશે.  રોકાયેલુ ધન આ સમયે મળી શકે છે. કોઈ સારા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. કાર્ય યોજનાઓ પ્રત્યે સતર્કતા રાખવાની જરૂર છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશો. ખોટી ભાગદોડ તમને વ્યથિત કરી શકે છે. 
 
આર્થિક પક્ષ - અર્થવ્યવસ્થામાં સુધાર થશે 
સ્વાસ્થ્ય - યાત્રા કરવાથી બચો નહી તો શરીર પર ખરાબ પ્રભાવ પડશે 
કેરિયર અને વ્યવસાય - વેપારમાં સફળતાની શક્યતા ઓછી જ છે. નોકરી કરનારાઓનુ સ્થાન પરિવર્તન થઈ શકે છે. 
વૈવાહિક સ્થિતિ - દાંપત્ય જીવનમાં સહયોગની ભાવના વધશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમ કરનારા આ સમયે દેખાવો ન કરે. 
 
કન્યા - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરના રોજ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરના રોજ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરના રોજ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.  આ ગ્રહોની સ્થિતિના આધાર પર કન્યા રાશિવાળા માટે ડિસેમ્બર મહિનો ખૂબ મધ્યમ કહી શકાય. 
 
કાર્ય યોજનાઓ પ્રત્યે સતર્કતા રાખવાની જરૂર - કોઈ મહિલા કે જીવનસાથીનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે. રોકાયેલુ ધન આ સમયે મળી શકે છે. કોઈ સારા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. કાર્ય યોજનાઓ પ્રત્યે સતર્કતા રાખવાની જરૂર છે.  વ્યર્થની ભાગદોડ તમને વ્યથિત કરી શકે છે. 
 
આર્થિક પક્ષ - અર્થવ્યવસ્થામાં સુધાર થશે. 
સ્વાસ્થ્ય - યાત્રા કરવાથી બચો નહી તો શરીર પર ખરાબ પ્રભાવ પડશે. 
કેરિયર અને વ્યવસાય - વેપારમાં સફળતાની શક્યતા ઓછી જ છે. નોકરી કરનારાઓનું સ્થાન પરિવર્તન થઈ શકે છે. 
વૈવાહિક સ્થિતિ - દાંપત્ય જીવનમાં સહયોગની ભાવના વધશે. 
પ્રેમ પ્રસંગ - પ્રેમ કરનારાઓ આ સમયે દેખાવો ન કરે.  
તુલા- ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. 9 ડિસેમ્બરે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિના  આરંભમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરએ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે તુલા રાશિ વાળા માટે ડિસેમ્બરનો મહીનો સારો નહી રહે.
માતાના સ્વાસ્થયને લઈને ચિંતા બની રહેશે. - તમારા દ્બારા કેટલાક એવા કામ થશે જેના માટે તમને સામાજિક વિરોધના સામનો કરવો પડી શકે છે. પારિવારિક સહયોગથી તમારા રોકાયેલા કામ પૂરા થશે. માતાના સ્વાથયને લઈને ચિંતા બની રહેશે. આ સમય તમને યાત્રાથી લાભ થઈ શકે.
આર્થિક પક્ષ- આ મહીને તમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્ય - તમારું સ્વાસ્થ્ય તમને સહયોગ આપશે.
કેરિયર અને ધંધો- નોકરી મેળવવાની કોશિશ કરતા લોકો સફળતાના નજીક પહોંચશે. ધંધા કરનારાઓએ ઉતાવળમાં કોઈ ફેસલો ન કરવો .
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક સ્થિતિમાં કડવાશ વધી શકે છે.
પ્રેમ-પ્રસંગ- પ્રેમ કરતા આ સમયે માત્ર વર્તમાનમાં વિશ્વાસ કરવો.  

વૃશ્ચિક - ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. ડિસેમ્બરએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાના પ્રારંભમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરએ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે વૃશ્ચિક  રાશિ વાળા  માટે ડિસેમ્બરનો મહીના સામાન્ય રહેશે.

કોઈ નિકટ્સ્થને રૂપિયા ઉધાર ન આપવા - રોકડ સંવૈધાનિક કાર્ય જો તમે કરવા ઈચ્છો છો તો તેને કાલ પર ન ટાળવું આજ જ શરૂ કરી નાખવું. તમે કોઈ નિકટની વ્યક્તિને  રૂપિયા ઉધાર ન આપશો નહી તો પરત લેવામાં અઘરું થઈ શકે છે.
આર્થિક પક્ષ- મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે.
સ્વાસ્થ્ય - તમારું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે.
કરિયર અને  કારોબાર- વ્યાપાર માટે માત્ર લઈ-દઈ સ્થિતિ જ રહેશે. નોકરીયાતને તેના સહયોગી સાથે સંબંધ સારા રાખવા પડશે.
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક જીવનમાં નોક-ઝોક થઈ શકે છે.
પ્રેમ-પ્રસંગ- પ્રેમ કરતા સમયે માત્ર વર્તમાનમાં વિશ્વાસ કરશો.

   
ધનુ - ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે.  ડિસેમ્બરએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં  બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરએ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે ધનુ રાશિ વાળા  માટે ડિસેમ્બરનો મહીના સારો નહી કહી શકાય .  વાણી પર નિયંત્રણ રાખવું નહી તો કોઈની સાથે વિવાદ થઈ શકે છે.
સંતાનની તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે. ભાગ્યનો તેને થોડો સાથ મળશે જેનાથી તે તમે થોડો  આરામ અનુભવ કરશો. આ સમયે કોઈ નવું કામ ન કરવું.
આર્થિક પક્ષ- આવક યોગ્ય રહેશે.
સ્વાસ્થ્ય - આ સમયે તમારું સ્વાસ્થ્ય તમારો સાથ આપશે.
કેરિયર અને કારોબાર- ધંધા માટે આ સમય ઠીક છે પણ નવું રોકાણ ન કરવું. નોકરીયાત માટે થોડી સાવધાનીની જરૂર છે.
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક જીવનમાં તનાવ થઈ શકે છે.
પ્રેમ-પ્રસંગ- પ્રેમ પ્રસંગમાં મધુરતા આવશે પણ પ્રેમની શરૂઆત આ મહીને બિલ્કુલ ન કરવી.  મકર - ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે.  ડિસેમ્બરએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાને શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરે વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે મકર રાશિ વાળા  માટે ડિસેમ્બરનો મહીના સારો નહી કહી શકાય .

લોકો સાથે જનસંપર્ક વધશે - પારિવારિક કલેશ ઉદ્ભવ થઈ શકે છે. લોકો સાથે જનસંપર્ક વધશે. મીઠી વાણીનો પ્રયોગ તમારા કામને કરવામાં સફળ થશે. માનસિક સંતુલનમાં અસ્થિરતાના કારણે કોઈ કાર્ય સારુ નહી થાય. તમારા મનમાં ખૂબ ઉથલ-પાથલ રહેશે.
આર્થિક પક્ષ- આ મહિને તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. ઉધાર લેવાથી પરેજ કરો.
કેરિયર અને કારોબાર- જૉબમાં થોડી સાવધાની  તો મુશ્કેલી આવશે. આ સમયે હાથ ન નાખે તો જ સારું છે.
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક સંબંધીમાં મધુરતા આવવાના સંકેત છે.
પ્રેમ-પ્રસંગ- પ્રેમમાં અસંમજસની સ્થિતિ રહેશે.

 
કુંભ- ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે.  ડિસેમ્બરએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરએ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે કુંભ રાશિ વાળા  માટે ડિસેમ્બરનો મહીના સારું નહી કહી શકાય .

મિત્રોના પ્રત્યે મન ઉદાસીન રહેશે. - જાતક અતિ આત્મવિશ્વાસમાં આવીકે કાર્ય કરશે. જેનાથી તેને હાનિ ઉઠાવી પડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારું નહી રહેશે. સરકારી નોકરી વાળાને આ સમય થૉડી પરેશાનીમાં નાખી શકે છે. આ માટે બેદરકારી ન કરવી. મિત્રોના પ્રત્યે મન ઉદાસીન રહેશે.
આર્થિક પક્ષ- ધનનુ આગમન ઠીક રીતે નહી થશે
કરિયર અને કારોબાર- ધંધા કરતા માટે આ સમય સારો રહેશે પણ નોકરીયાત વાળા માટે સંયમ રાખવાની જરૂર છે.
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક જીવનમાં થોડી તનાવની સ્થિતિ રહેશે
પ્રેમ-પ્રસંગ- પ્રેમીઓને થોડી સમજદારીથી કામ લેવું.

 
મીન-  ડિસેમ્બર મહીનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ કરશે. ડિસેમ્બરએ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાની શરૂઆતમાં બુધ ધનુ રાશિમાં ભ્રમણ કરશે અને 20 ડિસેમ્બરએ વક્રી થઈ જશે. ગુરૂ પૂર્વવર્ત કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 4 ડિસેમ્બરએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. આ ગ્રહની સ્થિતિના આધારે મીન રાશિ વાળા  માટે ડિસેમ્બરનો મહીના સારું રહેશે  .

માન-સન્માનની પ્રાપ્તિ - આ સમયે જાતકને ભાગ્યનો ભરપૂર સહયોગ મળશે. માન-સન્માનની પ્રાપ્તિ આ સમયે તમને મળી શકે છે. શત્રુ પણ તમારા વધશે પણ કોઈ નુકશાન નહી પહોંચાડી શકે. જોખમ ભરેલા કાર્યને કરવાથી લાભ મળશે.

આર્થિક પક્ષ- જીવનસાથી કે સાસરા પક્ષથી તમને ધન મળવાના અવસર પણ બનશે .
કરિયર અને કારોબાર- માટ આ સમય સારું છે પણ સંયમથી કામ કરવું. નોકરી માટે આ સમય સારું રહેશે.
વૈવાહિક સ્થિતિ- વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.
પ્રેમ-પ્રસંગ- પ્રેમીઓ માટે થોડી અઘરી સ્થિતિ રહેશે.