સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

22 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને માટે સારો દિવસ

બુધવાર,ઑક્ટોબર 22, 2025
0
1
Varshik Rashifal 2082 :વિક્રમ સંવત 2082 ના નૂતનવર્ષમાં આ 4 રાશિઓ પર રહેશે ધન લક્ષ્મીની કૃપા, જાણો તમારી રાશિ પ્રમાણે જાણો તમારુ વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2082 એટલે કે નૂતન વર્ષ કેટલીક રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેવાનું છે. થોડી મહેનતથી તમે ન માત્ર ...
1
2
આજે તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધશે. તમને કોઈ કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે. આ રાશિના મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
2
3
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. જો તમે કલાના ક્ષેત્રમાં જોડાયેલા છો, તો તમને પ્રગતિના ઘણા નવા રસ્તાઓ દેખાશે.
3
4
આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે
4
4
5
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કોઈની મદદ કરશો, તે તમને ખુશ કરશે. તમારા કોઈપણ કાર્યમાં મિત્રોનો સહયોગ મળવાથી તમારું કામ સરળ બનશે
5
6
આજે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ પળવારમાં આવશે. તમને સરકારી કામમાં નોંધપાત્ર લાભ મળવાની શક્યતા છે. આજે તમે તમારા બાળકો સાથે પિકનિક પર જઈ શકો છો.
6
7
Dhanteras 2025: ધનતેરસ પર રાશિ મુજબ વસ્તુ ખરીદવાની ફક્ત પરંપરા જ નથી તે જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો માર્ગ ખોલશે. સાચા ઇરાદા અને સારા ઇરાદા સાથે કરેલી ખરીદી હંમેશા સારા નસીબ લાવે છે. જાણો તમારી રાશિ પ્રમાણે શું ખરીદવું જોઈએ.
7
8
મેષ - તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો
8
8
9
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો તમે તેને કોઈ ખાસ મિત્ર સાથે શેર કરશો તો તમને રાહત મળશે
9
10
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજે તમે પ્રગતિની નવી ઊંચાઈઓ સ્પર્શશો અને તમે આખી દુનિયામાં પ્રખ્યાત થશો.
10
11
Diwali Totka: દેશભરમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. ધન ...
11
12
આજે તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધશે. તમને કોઈ કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.
12
13
Vastu Tips: આજે, અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને દિવાળી પહેલા તમે ખરીદી લેવી જોઈએ, આ વસ્તુઓ ખરીદવાથી અને ઘરે લાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધે જ છે, સાથે સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે અને સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય
13
14
મેષ( aries) - નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે
14
15
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો, આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. વૈવાહિક સંબંધોમાં સુમેળ રહેશે, તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે.
15
16
​Pushya Yoga 2025: પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામા આવે છે અને જ્યારે આ દિવાળી પહેલા આવે છે તો તેને ધન સમૃદ્ધિ અને સ્થાયિત્વ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
16
17
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. આ રાશિ હેઠળ જન્મેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. તમને સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત સારા સમાચાર મળશે
17
18
જનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે તમારા કામમાં પ્રગતિ થશે, જેનાથી તમારો દિવસ ખુશ રહેશે.
18
19
Vastu Tips: જો તમે ઈચ્છતા હોય કે દિવાળીનો તહેવાર તમારે માટે શુભ રહે અને તમારી તિજોરી ભરી દે તો વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલી આ વાતોનુ તમારે ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે આ વાતો ધ્યાન રાખશો તો તમારા પર લક્ષ્મીની કૃપા રહેશે.
19