મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

21 ઓગસ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

રવિવાર,ઑગસ્ટ 21, 2022
0
1
મન પ્રસન્ન રહેશે. પરિવારમાં વડીલ મહિલા પાસેથી પૈસા મળવાની સંભાવના છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં લાભ થશે. ધીરજની કમી રહેશે. પરિવારનો સહયોગ મળશે. માનસિક શાંતિ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં ઉન્નતિની તકો છે. ...
1
2
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
2
3
ઘણી વાર અમે સપમાનાં ખૂબ અજીબ વસ્તુઓ જુએ છે. સ્વપન શાસ્ત્રના મુજબ દરેક સપનાનો કઈક અર્થ હોય છે. સપનાની દુનિયા ખૂબ અજબ-ગજબ હોય છે. જો તમે સપનામા મોર જોઈ રહ્યા છો તો તેનો શું અર્થ છે.
3
4
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
4
4
5
urya Rashi Parivartan 2022: ગ્રહોનો રાજા સૂર્ય 17 ઓગસ્ટે સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ દિવસે સૂર્ય સવારે 7 વાગીને 14 મિનિટે સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્યના આ રાશિ પરિવર્તનથી તમામ રાશિના લોકો પર શુભ અને અશુભ ...
5
6
) : આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારા ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે, અભ્યાસમાં વધુ સમય પસાર થશે. સવારે વર્કઆઉટ શરૂ કરવાથી તમે ફિટ રહેશો. તમને વ્યવસાય સંબંધિત સુવર્ણ ...
6
7
સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
7
8
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો ...
8
8
9
મેષ( aries) - નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે
9
10
મેષ- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
10
11
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
11
12
: આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
12
13
Vastu Tips for Tava- વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ, તેના સારા ઉપયોગથી લઈને તેમાં રાખેલી વસ્તુઓ સુધીના વિશે જણાવ્યુ છે. આટલુ જ નહી વાસ્તુ શાસ્ત્રની મુખ્ય વસ્તુઓના સાચી રીતે ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપે છે. જેમ કે રસોડામાં વપરાતા વાસણ, ઈલેક્ટ્રીક આઈટમ્સ ...
13
14
મન વ્યગ્ર રહેશે. સ્વસ્થ બનો બિનજરૂરી ગુસ્સો અથવા જુસ્સો ટાળો. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. સારી સ્થિતિમાં રહો. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. તમને શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સફળતા મળશે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવક ...
14
15
- આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
15
16
શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા
16
17
મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
17
18
મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આક્સ્મિક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. સાર્વજનિક અને પ્રોફેશનલ કાર્યમાં અનૂકૂળ સંયોગ મળી શકે છે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ 9 થી 14 તારીખ સુધી ભાગ્યનો સાથ નહી ...
18
19
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. વૈવાહિક સુખ વધશે. ખર્ચ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વેપારની સ્થિતિ સુધરી શકે છે. તમે કોઈ મિત્રની મદદ મેળવી શકો છો.
19