શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા અતિ ઉત્તમ ગણાય...