બુધવાર, 23 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (00:31 IST)

bilva patra mantra- બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર

શ્રાવણમાં શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરવાનો ખૂબ મહત્વ છે. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો.
 
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
 
જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ...