મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. મહત્વકાંક્ષા અનુસાર...વધુ વાંચો
વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો...વધુ વાંચો
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે.
કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની...વધુ વાંચો
સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ.
યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન...વધુ વાંચો
આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે.
મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્યક્તિગત...વધુ વાંચો
નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે.
બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
Copyright 2025, Webdunia.com