0
Jyotish Upay: કુંડળીમાં આ 3 સૌથી ખતરનાક દોષ લાવે શકે છે અનેક સમસ્યાઓ, દૂર કરવા માટે કરો આ ઉપાય
શુક્રવાર,મે 26, 2023
0
1
આજનો દિવસ તમારા માટે નવા ઉત્સાહથી ભરેલો રહેશે. તમને કાર્યસ્થળ પર કોઈનો સહયોગ મળશે, તેનાથી તમારા માટે કામ કરવામાં સરળતા રહેશે.
1
2
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમે કોઈ એવા વ્યક્તિને મળશો જે તમને સફળતાનો નવો રસ્તો બતાવશે. તમે વસ્તુઓ કરવાની નવી રીતો પર વિચાર કરશો
2
3
થી માનસિક શાંતિ મળશે. પત્ની કે ભાગીદારથી લાભની આશા રાખી શકો છો. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સમય શુભ રહેશે. આખરેના બે દિવસ બધા પ્રકારથી લાભ થશે. વિદ્યાર્થીમે સફળતા મળશે .
3
4
Vastu Tips for Candles: આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીએ મીણબત્તી વિશે. ચાઈનીઝ વાસ્તુમાં મીણબત્તીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આજકાલ બજારમાં વિવિધ ડિઝાઇનવાળી મીણબત્તીઓ ઉપલબ્ધ છે. અલગ-અલગ સ્ટાઈલમાં વિવિધ રંગોની મીણબત્તીઓ ઘરમાં ખૂબ જ સુંદર લાગે છે
4
5
મારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો. સાહિત્યના ક્ષેત્રમાં રસ હોવાથી તમે પુસ્તક વાંચવાનું મન બનાવશો. આ રાશિના જે લોકો કલા જગત સાથે ...
5
6
Shani Jayanti 2023: 19મી મેને શુક્રવારે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે, ગ્રહ રાજા સૂર્ય અને દેવી છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી અને છાયાનું દાન કરવાથી ...
6
7
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
7
8
Gajakesari Yoga before Shani Jayanti વે 2023માં શનિ જયંતિથી ઠીક પહેલા ગજકેસરી યોગ બની રહ્યુ છે. 19 મે 20 23ના દિવસે શુક્રવારે ઉજવાશે. જ્યોતિષીય ગણનાના મુજબ ગજકેસરી યોગ 17 મે 2023 બુધવારે બનશે
8
9
Vastu Tips For Roti: ઘરમાં ઘણી સ્ત્રીઓની ટેવ હોય છે કે તે રોટલી બનાવતા સમયે ગણીને રોટલી બનાવે છે. કારણ કે તે જાણે છે કે ઘરના કોઈ સભ્ય કેટલી રોટલી ખાશે. પણ જ્યોતિષ મુજબ કે વાસ્તુના મુજબ આ યોગ્ય નથી માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી એક સમય પછી ...
9
10
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે. વિદ્યાર્થીઓએ આજે તેમના અભ્યાસમાં ફેરફાર ...
10
11
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશુ સુરાહી વિશે. કદાચ તમે સાંભળ્યુ હશે. ન સાંભળ્યુ હોય તો કોઈ વાંધો નહી અમે બતાવી દઈએ છીએ. સુરાહી મતલબ પાણી ભરવાના ઉપયોગમાં લેવાતુ માટીનુ વાસણ. ગામમાં આજે પણ ગરમીમાં પાણી ઠંડુ કરવા માટે સુરાહી કે પછી ...
11
12
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે જાણીશુ પર્સ વિશે. તમારા પર્સમાં પૈસા ઉપરાંત પણ ઘણી વસ્તુઓ મુકેલી હોય છે. જેમાથી અનેક તો ખૂબ સમયથી ઉપયોગમાં આવતી નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેમાથી કેટલીક વસ્તુઓને પર્સમાં થી બહાર કરી દેવી જોઈએ. કારણ કે આ વસ્તુઓથી ...
12
13
Jyeshth Month Significance: હિંદુ કેલેંડરના મુજબ વર્ષનો ત્રીજો મહીનો જયેષ્ઠ મહીનો હોય છે. આ મહીનામાં ગરમી તેના ટોચ પર હોય છે. 6 મે શનિવારના દિવસથી જયેષ્ઠ મહીનાની શરૂઆત થઈ રહી છે. આ મહીનામાં ગરમી તીવ્ર હોવાના કારણે નદીઓ અને તળાવો વગેરે સુકી જાય છે. આ ...
13
14
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે.
14
15
Weekly Horoscope 15 મે થી 21મે 2023: કર્ક, કન્યા, તુલા અને ધનુરાશિ માટે આ સપ્તાહ નોકરીની નવી તકો લઈને આવશે. જ્યોતિષીય રીતે સોમવારથી શરૂ થતું સપ્તાહ ખાસ છે. આ અઠવાડિયે ગ્રહોની ચાલમાં પરિવર્તન થઈ રહ્યું છે. આવો જાણીએ તમામ 12 રાશિઓ વિશે
15
16
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્યાપાર-વ્યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે.
16
17
Kalashtami- કાલાષ્ટમી પર બાબા કાલભૈરવની પૂજા કરવામાં આવે છે .તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે. આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી ...
17
18
Vastu tips for bedroom in Gujarati : વાસ્તુ તમારા ઘર માટે ઉન્નતિની દિશા બની શકે છે. આ તમાર જીવનને પ્રભાવિત કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા બેડરૂમમાં પણ સમજી વિચારીને વસ્તુ કરવી જોઈએ.
18
19
ઘરનુ મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. જ્યાથી સમગ્ર ઘરમાં પૉઝિટિવ એનર્જી આવે છે. આ સ્થાનનુ જેટલુ સ્વચ્છ હોવુ જરૂરી છે એટલુ જ એ જરૂરી છે કે પૂજા ઘરમાં થોડો જરૂરી સામાન હોય જે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવામાં સક્ષમ હોવા ઉપરાંત તે તમારે માટે શુભ પણ ...
19