Astrology Astroscience 53

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

November Horoscope 2023 : નવેમ્બર મહિનામાં આ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો કોને મળશે મોટી તકો?

બુધવાર,નવેમ્બર 1, 2023
november
0
1
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે.
1
2
Tulsi Puja Benefits: હિંદુ ધર્મમં ઘણા પેડ-છોડ છે જેમાં દેવી-દેવતાનો વાસ હોય છે. આટલુ જ નહી આ ઝાડ-છોડની નિયમપૂર્વક પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને દેવતાઓની કૃપા મળે છે. હિંદુ ધર્મમાં તુલસીન છોડનો ખાસ મહત્વ છે અને કાર્તિક મહીનામાં વધુ વધી જાય છે. કહીએ છે ...
2
3
બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.
3
4
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અxટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
4
4
5
ચંદ્રગ્રહણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના સમયે માનસિક રીતે પૂજા કરવી જોઈએ.
5
6
What to Do After Chandra Grahan 2023 Ends: આજે રાત્રે 28મી તારીખ પૂરી થતાની સાથે જ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થવાનું છે. આ ઘટનાને ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
6
7
Chandra Grahan 2023: વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે કે 28 ઓક્ટોબરે થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર આજે થનારું ચંદ્રગ્રહણ રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે અને 3:56 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણની ઊંડી છાયા 29 ઓક્ટોબરે રાત્રે ...
7
8
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્લાન બનાવશો, આ પ્લાન ક્યાંક ફરવાનો પણ હોઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમને સહકર્મીઓની મદદ મળશે. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી શકે છે.
8
8
9
Chandra Grahan 2023 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની રાત્રે થવાનું છે. આ વખતે આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ગ્રહણ રાત્રે 11:05 વાગ્યે શરૂ થશે અને બપોરે 2:24 વાગ્યે સમાપ્ત થશે.
9
10
Sharad Purnima: આ વખતે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે છે. આ દિવસે શનિવાર છે અને આ જ રાત્રે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જો કે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં ખીર તૈયાર કરવાની પરંપરા છે. જેને ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ આવે છે.
10
11
Todays Astro - આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે.
11
12
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમને લોકો તરફથી મદદ મળતી રહેશે, જેના કારણે તમે ઘણી રાહત અનુભવશો. તમે પરિવાર સાથે ખુશીના ક્ષણો વિતાવશો. આ રાશિના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે રસ વધશે.
12
13
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.
13
14
મેષ - આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે.
14
15
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે
15
16
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. આ રાશિના પ્રોપર્ટી ડીલર માટે પણ આજનો દિવસ ...
16
17
મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
17
18
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે
18
19
Navratri Upay- નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ ...
19