Astrology Astroscience 54

બુધવાર, 25 ફેબ્રુઆરી 2026
0

17 ઓક્ટોબરનું રાશિફળ - આજ આ રાશિના જાતકોની બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે

મંગળવાર,ઑક્ટોબર 17, 2023
0
1
Navratri Upay- નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ ...
1
2
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.
2
3
આજે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમે તમારા કાર્યમાં આ ઉર્જાના ફાયદા સ્પષ્ટપણે જોશો. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે ડૉક્ટરની મુલાકાત લઈ શકો છો. કરિયરમાં પ્રગતિની સંભાવનાઓ રહેશે. આજે તમારા પ્રયત્નો ફળ આપશે અને તમને સફળતા મળશે.
3
4
Navratri puja 2023 જો તમે તમારી રાશિ પ્રમાણે નવરાત્રિ દરમિયાન પૂજા કરો છો, તો તમને તેનો બમણો લાભ મળશે.
4
4
5
અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
5
6
મન અશાંત રહેશે. વધુ પડતા ગુસ્સાથી બચો. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત હોઈ શકે છે. ભૌતિક સુખોમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. પૈસા હશે.
6
7
Navratri 2023 Shubh Sanyog And Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગભગ 30 વર્ષ બાદ નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ થવા જઈ રહ્યો છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે બુધાદિત્ય યોગ અને વૈદ્ય યોગ એકસાથે રચાશે
7
8
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમે જે પણ કામ હાથમાં લેશો, તે કામ સરળતાથી પૂર્ણ થશે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
8
8
9
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો. સાહિત્યના ક્ષેત્રમાં રસ હોવાથી તમે પુસ્તક વાંચવાનું મન બનાવશો
9
10
તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે.
10
11
જનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે. તમારા મનમાં નવા વિચારો આવશે. આજે તમે કાર્યસ્થળ પર કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરી શકો છો. જેના કારણે તમને ધંધામાં ફાયદો થવાની સંભાવના છે. કોઈપણ મહત્વપૂર્ણ કાગળ પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચો
11
12
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે.
12
13
Surya Grahan 2023 Horoscope: સૂર્યગ્રહણના વૈજ્ઞાનિક મહત્વની સાથે તેનું જ્યોતિષીય અને ધાર્મિક મહત્વ પણ છે. સૂર્ય ગ્રહણની તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર પડે છે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવાનું છે. હિંદુ કેલેન્ડર મુજબ, સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, 2023 ના રોજ ...
13
14
ઓક્ટોબરમાં ઘણા ગ્રહો તેમની રાશિ બદલી નાખશે, જે ચોક્કસપણે તમામ રાશિના લોકો પર અસર કરશે. કેટલીક રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે.
14
15
આજનો દિવસ જીવનમાં નવી દિશા લાવશે. તમે એવા પ્રોજેક્ટનું નેતૃત્વ કરશો જેમાં અન્ય લોકો પણ સહકાર આપશે. આ સાથે, કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે, તમને તમારી જાતને વ્યક્ત કરવાનો મોકો મળશે, તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે
15
16
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારેલા કામ આજે પૂરા થશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થવાનો છે. તેમજ જો તમે ખુલ્લા મનથી કામ કરશો તો સારા લોકો તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. આ રાશિના પ્રોપર્ટી ડીલર માટે પણ આજનો દિવસ ...
16
17
મેષ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનામાં મુખ્ય ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. નાણાકીય દૃષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આ મહિને તમે બિનજરૂરી ખર્ચથી બચશો. કરિયરની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકોને આ મહિને સારા પરિણામ મળવાની સંભાવના છે. તમારી રાશિનો ...
17
18
દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે.
18
19
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે.
19