બુધવાર,સપ્ટેમ્બર 22, 2010
ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યા વિવાદ પર 24 સપ્ટેમ્બરના રોજ આવી રહેલ નિર્ણયને ધ્યાનમાં રાખતા રાજ્યમાં આગલા આદેશ સુધી શાંતિ માર્ચ, રેલી કે આવા કોઈ પણ સાર્વજનિક આયોજન પર રોક લગાવી દીધ છે, જેમા મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય. શાંતિ માર્ચને માટે પહેલા આપવામાં ...